બેંગ્લોર નો આઈ ટી એન્જીનીયર તેના લગ્ન પછી કઈ રીતે કાયદાકીય મુશ્કેલી માં ફસાય જાય છે અને પછી કઈ રીતે પોતાની જાત ને આ કાયદાકીય ત્રાસવાદ (૪૯૮(ક) અથવા તો ૪૯૮(અ)) ના કેસ (દહેજ ની માંગણી અને શારીરિક માનસિક ત્રાસ ) ને લડવા માટે પોતાના મન ને મક્કમ કરે છે તેણી એક સચોટ આલેખન આ પુસ્તક માં કરેલ છે.
એક વાર તો વાંચવા જેવું ખરું જ .
No comments:
Post a Comment